પ્રેમ ની વાત | Prem ni vat | (Official Video) | New Gujarati song | Photoclick Concept
Photoclick Concept Photoclick Concept
11.2K subscribers
2,842 views
0

 Published On Premiered Aug 25, 2023

પ્રેમ ની વાત | Prem ni vat | (Official Video) | new gujarati song | Photoclick Concept

#pramnivat #newgujaratisongs #gujaratinewsong #gujaratitrendingsong

@photoclickconcept
@JDGujarati
@vd_digital
@vijaythakorofficial8418
@VijuVlogVijuclick
@shreerajdigitalstudiosures7820

♪ Full Song Available on ♪
Jio Saavn: https://www.jiosaavn.com/song/prem-ni...
Spotify: https://open.spotify.com/album/20h3fi...
Gaana: https://gaana.com/song/prem-ni-vat
Wynk: https://wynk.in/music/song/prem-ni-va...
iTunes: https://music.apple.com/in/album/prem...
Apple Music:   / prem-ni-vat-single  
Amazon Prime Music: https://music.amazon.fr/albums/B0CFLP...
YouTube Music :    • Prem Ni Vat  
Instagram/Facebook Reels: https://bfan.link/prem-ni-vat.ree


Audio Credits:
Song: Prem Ni Vat ( પ્રેમ ની વાત )
Singer: Vijay Thakor(Delvad)
Featuring: Chetna Thakor
Music: Kirit Thakor
Lyrics & Compser : Maheshsinh Dabhi
Recording : Swar Recording Studio
Producer : Photoclick Concept
Spotboy : Sachin Vadaliya

Video Credits:
Director: Tushar Asodia
Production: Naresh Rawat
D.P. Suresh Shah, Pinakin Pandya
Project by - Jatin Marchant
Makeup & Hair - Ranjanben Rathod
Editor & Colorist - Vijay Asodiya
VFX Artist- Divyanshu Shah
Voice : JD Gujarati
Promotion : Sunil Prajapati
Spl Thanks : Pravin Sutariya, Sagar Dharva, Nilesh Adreja, Hardik Adreja & Shraman Agaj Famlly.
Spot boy
Producer: Photoclick Concept
Label: Photoclick Concept

© 2023 Photoclick Concept

Lyrics:

હો તમારા ચેહરાની ખુશી કહી રહી છે
હો તમારા ચેહરાની ખુશી કહી રહી છે
પ્રેમની વાતો મને સમજાવી રહી છે.

હો તમારા ચેહરાની ખુશી કહી રહી છે
પ્રેમની વાતો મને સમજાવી રહી છે.

હો નજીક તારી મને લાવી રહી છે.
દિલ ધડકાવી પ્રેમ વરસાવી રહી છે.

હો નજીક તારી મને લાવી રહી છે.
દિલ ધડકાવી પ્રેમ વરસાવી રહી છે.

હો. પ્રેમની કંઈક વાત કહી મને રહી છે
પ્રેમની વાત મને સમજાવી રહી છે.
હો. પ્રેમની વાત મને સમજાવી રહી છે.

હો તમારી નજરોમાં મને ઝુલાવી રહી છે.
બસ એમાં મારે દુનિયા વસાવી છે.

હો કેમ તમારી નજીક મને લાવી રહી છે.
દિલને ધડકાવી પ્રેમ વરસાવી રહી છે.

હો આ વરસાદમાં તમે મારા થઇ જાવ
હું તમારામાં પ્રેમમાં ભીંજાઈ જાવ

હો તમારા ચેહરાની ખુશી કહી રહી છે
પ્રેમની વાતો મને સમજાવી રહી છે.
હો પ્રેમની વાતો મને સમજાવી રહી છે.

હો ઘણીવાર દુવાઓથી માંગ્યા તમને
તમે છો મારા પ્રેમની નિશાની.

હો તમારી ચાહતમાં હું ખોવાઈ જાવ.
મારા પ્રેમની આદત બની તમે જાવ.

હો નજીક તારી મને લાવી રહી છે.
દિલ ધડકાવી પ્રેમ વરસાવી રહી છે.

હો પ્રેમની કંઈક વાત કહી મને રહી છે
પ્રેમની વાત મને સમજાવી રહી છે
હો પ્રેમની વાત મને સમજાવી રહી છે.
હો પ્રેમની વાત મને સમજાવી રહી છે

💙 Facebook :   / photoclickconcept  
💜 Twitter :   / photoclickconc2  
💚 Instagram :   / photoclickconcept  


#photoclickconcept #PhotoclickConcept #Dhollywood #vijaythakor
#LoveStory #RomanticSong #Gujarat
#emotional #hearthteching #Love-story #tusharasodia #viral #trending #music
#vijaythakornewsongstatus #vijaythakor #vddigital

show more

Share/Embed