ઝાલર ઘંટા વાગે,ચંપારણ્ય ગાજે🙏નીચે લખેલું છે🙏એકાદશી સ્પેશિયલ કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora Vibha Yashwant Vora
19.8K subscribers
4,070 views
0

 Published On May 4, 2024

નીચે લખેલું છે : - વલ્લભાચાર્ય નાં જન્મોત્સવ નું નવું જ કિર્તન

ઝાલર ઘંટા વાગે, ચંપારણ્ય ગાજે,
વાલા મારા વૈષ્ણવ રે ...આજે આનંદ શેનો છે . . .

ચંપારણ્ય ગામ છે, અગ્નિ કુંડ છે,
વલ્લભ પ્રભુ પ્રગટ્યા રે ... આજે આનંદ એનો છે . . .

તૈલંગ કુળ નો દીવો ,ઈલ્માગુરુજી જીવો,
મોતીડે વધાવ્યા રે ...આજે આનંદ એનો છે . . .

દુધડીએ નવરાવ્યા, તિલક કરાવ્યા,
ઉપરણા ઓઢાડ્યા રે ...આજે આનંદ એનો છે . . .

કાશી ભણી આવ્યા, વેદ શીખી આવ્યા,
પુષ્ટિમાર્ગ સ્થાપ્યો રે ...આજે આનંદ એનો છે . . .

નામ નિવેદન કીધા, પોતાના કરી લીધા,
જીવ ને શરણે લીધા રે .. આજે આનંદ એનો છે . .

બ્રહ્મસંબંધ કરાવ્યા ,માનસી સેવા આપી,
વલ્લભ કુળ ઉજાળ્યું રે ...આજે આનંદ એનો છે . . .

---------------------------------------------------------------------------------
મહાપ્રભુજી ની વધાઈ
#ઝાલરઘંટાવાગેચંપારણ્યગાજે
#નીચેલખેલુંછે
#એકાદશીસ્પેશિયલકિર્તન
#vibhayashwantvora
#zalarghantavagechamparanygaje
#nichelakheluche
#ekadashispecialkirtan
#ગુજરાતીભજન
#gujaratibhajan
#મહાપ્રભુજીજન્મોત્સવ
#વલ્લભાચાર્યજીનોજન્મોત્સવ
#lakhansathe
#satsangibhajan
#lyricalvideo
#vallabhacharyajinojanmotsav
#લખાણસાથે
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏

હું તમને બધાને ગમી જાય તેવું મહાપ્રભુજી ના પ્રાગટ્ય નું ભજન સંભળાવી રહી છું..પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે

લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત

હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.

show more

Share/Embed